કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભાના સાંસદ શ્રી અમિતભાઇ શાહ ના વરદ હસ્તે સાણંદ સર્કલ અને સિંધુ ભવન ચાર રસ્તા પર નિર્માણ પામેલ ફ્લાયઓવર બ્રિજનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું.

કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભાના સાંસદ શ્રી અમિતભાઇ શાહ ના વરદ હસ્તે સાણંદ સર્કલ અને સિંધુ ભવન ચાર રસ્તા પર નિર્માણ પામેલ ફ્લાયઓવર બ્રિજનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, માન. મંત્રી શ્રી કૌશિકભાઈ પટેલ, મેયર શ્રીમતિ બિજલબેન પટેલ, કર્ણાવતી મહાનગરના અધ્યક્ષ શ્રી જગદીશભાઈ પંચાલ અને પ્રદેશ કોષાધ્યક્ષ શ્રી સુરેન્દ્રકાકા વિશેષ ઉપસ્થિત રહ્યા.
- « Previous
- 1
- …
- 442
- 443
- 444