કેન્દ્રિય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ એ ગુજરાતની 6 મહાનગરપાલિકામાં ભાજપે મેળવેલ પ્રચંડ જીત બદલ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી સી આર પાટીલને અભિનંદન આપ્યા હતા.