કર્ણાવતી મહાનગર ખાતે પુલવામા આંતકવાદી હુમલામાં શહીદ થયેલા અમરજવાનો ને શ્રદ્ધાંજલિ આપવામાં આવી તથા આંતકવાદ વિરોધ ધરણાંનો કાર્યક્રમ યોજાયો.

પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણી તથા લોકસભા ચૂંટણી ના પ્રદેશ પ્રભારી શ્રી ઓમજી માથુરની વિશેષ ઉપસ્થિતિમાં કર્ણાવતી મહાનગર ખાતે પુલવામા આંતકવાદી હુમલામાં શહીદ થયેલા અમરજવાનો ને શ્રદ્ધાંજલિ આપવામાં આવી તથા આંતકવાદ વિરોધ ધરણાંનો કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમમાં પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયા, પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ શ્રી ડૉ. ઋત્વિજ પટેલ, મહામંત્રી શ્રી કે.સી.પટેલ સહિતના પ્રદેશ હોદ્દેદારો-આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા.