ઓખા ખાતે કોસ્ટ ગાર્ડના કર્મચારીઓના આવાસોનું લોકાર્પણ કરતા માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી.

ઓખા ખાતે કોસ્ટ ગાર્ડના કર્મચારીઓના આવાસોનું લોકાર્પણ કરતા માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી. આ પ્રસંગે માન. મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયા, શ્રી જવાહરભાઇ ચાવડા અને સાંસદ શ્રી પૂનમબેન માડમ ઉપસ્થિત રહ્યા.