ઓક્સિજનની જરૂરિયાતને પહોંચી વળવા નવસારી સિવિલ હોસ્પિટલમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં L&T દ્વારા 500 mpl ક્ષમતા ધરાવતો ઓક્સિજન પ્લાન્ટ ખુલ્લો મુકાયો.