ઓક્સિજનની જરૂરિયાતને પહોંચી વળવા એલ એન્ડ ટી હજીરા દ્વારા સુરત સિવિલ અને સ્મીમેર હોસ્પિટલને ઓક્સિજન જનરેટિંગ યુનિટ આપવામાં આવ્યા.

ઓક્સિજનની જરૂરિયાતને પહોંચી વળવા એલ એન્ડ ટી હજીરા દ્વારા સુરત સિવિલ અને સ્મીમેર હોસ્પિટલને ઓક્સિજન જનરેટિંગ યુનિટ આપવામાં આવ્યા. આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ, આરોગ્યમંત્રી શ્રી કુમારભાઇ કાનાણી, સાંસદ શ્રીમતી દર્શનાબેન જરદોષ, ધારાસભ્ય શ્રી મુકેશભાઇ પટેલ, સુરત જીલ્લા ભાજપા પ્રમુખ શ્રી સંદિપભાઇ દેસાઇ, હોદ્દેદારશ્રીઓ અને આગેવાનશ્રીઓ ઉપસ્થિત રહ્યા.