એલ.એન્ડ.ટી દ્વારા હજીરા વિસ્તારમાં આવતા 9 ગામો માટે 1,25,000 માસ્ક અને 24 વેન્ટિલેટર જેમાંથી SMCને 20 અને નવસારી સિવિલ હોસ્પિટલને 4 વેન્ટિલેટર પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલના વરદ્દ હસ્તે ફાળવવામાં આવ્યા.
એલ.એન્ડ.ટી દ્વારા હજીરા વિસ્તારમાં આવતા 9 ગામો માટે 1,25,000 માસ્ક અને 24 વેન્ટિલેટર જેમાંથી SMCને 20 અને નવસારી સિવિલ હોસ્પિટલને 4 વેન્ટિલેટર પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલના વરદ્દ હસ્તે ફાળવવામાં આવ્યા. આ પ્રસંગે ધારાસભ્ય શ્રીમતી ઝંખનાબેન પટેલ , સુરત જીલ્લા ભાજપા પ્રમુખ શ્રી સંદિપભાઇ પટેલ, સુરત મ્યુનિસિપલ કમિશ્નર શ્રી બંછાનિધી પાનીજી, ગુજરાત સરકારમાં GIDC ચેરમેન શ્રી થેંનારસનજી ઉપસ્થિત રહ્યા.
- « Previous
- 1
- …
- 442
- 443
- 444