એફોર્ડેબલ હાઉસિંગ મિશનના ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ ઇન્ડિયા ‘લાઈટ હાઉસ પ્રોજેક્ટ’ હેઠળ EWS-2ના આવાસોના નિર્માણ કાર્યોનું ઈ-ખાતમુહૂર્ત કર્યું.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી એ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત એફોર્ડેબલ હાઉસિંગ મિશનના ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ ઇન્ડિયા ‘લાઈટ હાઉસ પ્રોજેક્ટ’ હેઠળ EWS-2ના આવાસોના નિર્માણ કાર્યોનું ઈ-ખાતમુહૂર્ત કર્યું.
આ પ્રસંગે માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, કેન્દ્રીય મંત્રી શ્રી હરદીપસિંઘ પુરી, માન. મંત્રી શ્રી યોગેશભાઈ પટેલ, સાંસદ શ્રી મોહનભાઇ કુંડારીયા તેમજ ધારાસભ્યશ્રીઓ ના આગેવાનો ઉપસ્થિત રહ્યા.