ઉત્તર પ્રદેશ, ગોવા, ઉત્તરાખંડ અને મણિપુર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપાની ભવ્ય જીતની ઉજવણીના ભાગરૂપે
![Line Line](https://bjpgujarat.org/wp-content/uploads/2018/06/Line.png)
આજરોજ પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલની ઉપસ્થિતિમાં વિજયોત્સવ મનાવવામાં આવ્યો.
આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફીયા, પ્રદેશ મહામંત્રી શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ, શ્રી રજનીભાઈ પટેલ, શ્રી પ્રદીપસિંહ વાઘેલા સહિત આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.