ઇલેક્શનો આવતા હોય છે અને જતા હોય છે. દરેક પાર્ટીની હાર અને જીત થતી હોય છે, પણ પશ્ચિમ બંગાળમાં ડરનો માહોલ બનાવીને જીતવાનો પ્રયત્ન થતો આવ્યો છે. હાલમાં થયેલા ઇલેક્શનની કાર્યવાહી પૂર્ણ થયા પછી પણ ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકર્તાઓ પર હુમલાઓ થયા.

ઇલેક્શનો આવતા હોય છે અને જતા હોય છે. દરેક પાર્ટીની હાર અને જીત થતી હોય છે, પણ પશ્ચિમ બંગાળમાં ડરનો માહોલ બનાવીને જીતવાનો પ્રયત્ન થતો આવ્યો છે. હાલમાં થયેલા ઇલેક્શનની કાર્યવાહી પૂર્ણ થયા પછી પણ ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકર્તાઓ પર હુમલાઓ થયા. ઇલેક્શનનું પરિણામ આવ્યા પછી ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકર્તાઓ બંગાળમાં સુરક્ષિત નથી. આ લોકશાહીની પ્રક્રિયા નથી અને આવી સરકારોને ચાલુ રહેવાનો અધિકાર નથી. બંગાળ સરકાર આ હિંસાને તાત્કાલિક બંધ કરે.
– પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ