આ વર્ષનું બજેટ અમૃતકાળનું બજેટ છે જે આગામી 25 વર્ષનો પાયો નાખશે.

આ સંદર્ભે કર્ણાવતી મહાનગર ખાતે કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાના અધ્યક્ષસ્થાને તથા પ્રદેશ પ્રવક્તા શ્રી યમલભાઈ વ્યાસની ઉપસ્થિતિમાં પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું. આ પ્રસંગે પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફીયા, પ્રદેશ સહ કોષાધ્યક્ષ શ્રી ધર્મેન્દ્રભાઈ શાહ, શહેર પ્રમુખ શ્રી અમિતભાઈ શાહ, સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ, શ્રી કિરીટભાઈ સોલંકી, રાજ્યસભાના સાંસદ શ્રી નરહરિભાઈ અમીન, મેયર શ્રી કિરીટભાઈ પરમાર સહિત આગેવાનો, હોદ્દેદારો અને નગરજનો ઉપસ્થિત રહ્યાં.
- « Previous
- 1
- …
- 442
- 443
- 444