આ ગુજરાતની તાકાત છે.

કાઠિયાવાડની અમારી ઓળખ એટલે સાહસિક સ્વભાવ, ખમીરવંતુ જીવન, પાણીના અભાવ વચ્ચે પણ જિંદગી જીવનારો ગુજરાતનો નાગરિક આજે ખેતીના ક્ષેત્રમાં પણ ડંકો વગાડી રહ્યો છે. – પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જી #DoubleEngineInGujarat