આમ આદમી પાર્ટીના જિલ્લા અને શહેરના હોદેદ્દારો તથા સામાજિક યુવા આગેવાનો આજરોજ પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા.

આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલા, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી જયંતીભાઈ કવાડીયા, પ્રદેશ સહ પ્રવક્તા શ્રી ઋત્વિજભાઈ પટેલ સહિત પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.