આપણું ડાંગ, પ્રાકૃતિક ડાંગ રાજ્યના માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ડાંગને સંપૂર્ણપણે રાસાયણિક ખેતીથી મુક્ત જિલ્લો જાહેર કરવામાં આવ્યો
આપણું ડાંગ, પ્રાકૃતિક ડાંગ
રાજ્યના માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ડાંગને સંપૂર્ણપણે રાસાયણિક ખેતીથી મુક્ત જિલ્લો જાહેર કરવામાં આવ્યો.
આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, શ્રી નરેશભાઈ પટેલ, રાજ્યકક્ષાના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, સાંસદ શ્રી કે.સી.પટેલ, ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ, જિલ્લા પ્રમુખ શ્રી દશરથભાઈ પવાર, જિલ્લા પ્રભારી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા, શ્રીમતી સીતાબેન નાયક સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યાં.