આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં ભારતે રસીકરણમાં 100 કરોડનો લક્ષ્યાંક પાર કરતાં આજરોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગાંધીનગરના સેક્ટર 2 ખાતે અર્બન હેલ્થ સેન્ટર પહોંચ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ સ્વાસ્થ્ય સેવા આપતાં સૌ કર્મયોગીઓનું મોં મીઠું કરાવી સફળતાની શુભેચ્છાઓ આપી હતી. #VaccineCentury
![Line Line](https://bjpgujarat.org/wp-content/uploads/2018/06/Line.png)
- « Previous
- 1
- …
- 442
- 443
- 444