આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના 71મા જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે વિદ્યાનગર ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલના શુભહસ્તે 71 દિવ્યાંગોને ટ્રાઇસિકલનું વિતરણ કરવામાં આવ્યું.

Line

આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ, સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ, આણંદ જિલ્લા પ્રભારી શ્રી અમિતભાઈ ઠાકર, જિલ્લા પ્રમુખ શ્રી વિપુલભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પરમાર, શ્રી મયુરભાઈ રાવલ તથા હોદ્દેદારો-કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં

Member_par

BJP Membership

Small-line

Become A Party
Member

mag

Manogat

Small-line
leaders

Leader

Small-line

Social

Social Stream

Small-line