આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના 71મા જન્મદિવસ નિમિત્તે સત્ય સાંઈ હોસ્પિટલ રાજકોટના સંયુક્ત ઉપક્રમે 71 બાળકોના હ્રદયરોગના ઓપરેશન વિનામૂલ્યે કરવામાં આવ્યા.

Line

આ બાળકો સાથે આજરોજ માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સંવેદનાસભર મુલાકાત કરી.
આ પ્રસંગે બક્ષીપંચ મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ.કે.લક્ષ્મણ, પ્રદેશ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ શ્રી ઉદયભાઈ કાનગડ ઉપસ્થિત રહ્યા.
#HappyBdayModiji

Member_par

BJP Membership

Small-line

Become A Party
Member

mag

Manogat

Small-line
leaders

Leader

Small-line

Social

Social Stream

Small-line