આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના 71મા જન્મદિવસની ઉજવણીના આયોજન માટે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલની અધ્યક્ષતામાં રાજ્યની વિવિધ સહકારી સંસ્થાઓનું ‘સહકારિતા સંમેલન’ યોજાયું.

આ પ્રસંગે મંત્રી શ્રી ગણપતસિંહ વસાવા. શ્રી ઈશ્વરસિંહ પટેલ, શ્રી જયેશભાઈ રાદડીયા, પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, શ્રી પ્રદીપસિંહ વાઘેલા, શ્રી વિનોદભાઈ ચાવડા તથા NCUIના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી ઉપસ્થિત રહ્યા.