આધુનિક યુગમાં ખેડૂતો ટેક્નોલોજી સાથે જોડાય તે હેતુ આજરોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના શુભહસ્તે ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદી માટે સહાયનું વિતરણ કરવામાં આવ્યું.

આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, રાજ્યકક્ષાના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, શ્રી કુબેરભાઈ ડીંડોર, શ્રી દેવાભાઈ માલમ સહિત હોદ્દેદારો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યાં.