આદરણીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના જન્મદિવસ નિમિત્તે વડોદરાના સેન્ટર સ્કવેર મોલ ખાતે પ્રદેશ સહપ્રવક્તા ડૉ.ભરતભાઈ ડાંગર દ્વારા આકર્ષક 71 ફૂટની ભવ્ય રંગોળી તથા 182 ફૂટ લાંબી અને 971 કિલોની કેક તૈયાર કરવામાં આવી.
પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં દિવ્યાંગ બાળકો દ્વારા આ કેક કાપવામાં આવી. અને આ કેકનું વિતરણ સ્લમ વિસ્તારના બાળકોમાં કરવામાં આવ્યું. આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યાં.
#HappyBdayModiji