આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતના મંત્ર સાથે આગામી સમયમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2022 યોજાનાર છે.
![Line Line](https://bjpgujarat.org/wp-content/uploads/2018/06/Line.png)
આ સમિટ અંતર્ગત દુબઇ ખાતે આયોજિત રોડ-શૉમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ગુજરાતમાં મૂડીરોકાણ કરવા અગ્રણી ઉદ્યોગપતિઓને આહ્વાન કરવામાં આવ્યું.