‘આત્મનિર્ભર અર્થવ્યવસ્થા’

સુરત મહાનગર ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી પરશોત્તમભાઈ રૂપાલાના અધ્યક્ષસ્થાને તથા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ, કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ અને કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં પ્રબુદ્ધ નાગરીક સંમેલન યોજાયું. આ સંમેલનમાં પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી જનકભાઈ બગદાણાવાલા, શ્રી મહેન્દ્રભાઈ પટેલ, ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, સુરત શહેર પ્રમુખ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા, મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા સહિત આગેવાનો અને નગરજનો ઉપસ્થિત રહ્યાં.