આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલની અધ્યક્ષતામાં ‘રાષ્ટ્રીય ગ્રાહક દિવસ’ની ઉજવણી કરવામાં આવી.
આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ, પ્રદેશ મંત્રી શ્રીમતી શીતલબેન સોની, જિલ્લા પ્રમુખ શ્રી ભૂરાભાઈ શાહ સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યાં.