આઝાદીના અમૃત મહોત્સવના પ્રારંભે નીકળેલી દાંડીયાત્રાનું સમાપન દાંડી ખાતે માનનીય ઉપરાષ્ટ્રપતિ શ્રી વૈંકયા નાયડુજી, રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ અને પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે થયું.