આજે કેન્દ્રીય મંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણની જન આશીર્વાદ યાત્રાનું ડીસા ખાતે આગમન થયું.

આ પ્રસંગે યોજાયેલી ભવ્ય જાહેરસભામાં કાર્યકરો, આગેવાનો અને જનતાએ કેન્દ્રીય મંત્રીશ્રીને ઉત્સાહભેર આવકાર આપ્યો.
#JanAshirwadYatra

BJP Membership

Become A Party
Member

Manogat


Leader

Social Stream
