આજરોજ સુરતના હજીરા ખાતે આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ લિ. દ્વારા રાજ્ય સરકાર અને સુરત જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી પ્રથમ તબક્કામાં 250 બેડની કોવિડ-19 હોસ્પિટલનું માત્ર 72 કલાકમાં નિર્માણ કરવામાં આવ્યું.

Line

આજરોજ સુરતના હજીરા ખાતે આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ લિ. દ્વારા રાજ્ય સરકાર અને સુરત જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી પ્રથમ તબક્કામાં 250 બેડની કોવિડ-19 હોસ્પિટલનું માત્ર 72 કલાકમાં નિર્માણ કરવામાં આવ્યું. આજરોજ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી આર્સેલર મિત્તલના એક્ઝિક્યુટિવ ચેરમેનશ્રી લક્ષ્મી મિત્તલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તથા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ, રાજયકક્ષાના આરોગ્યમંત્રીશ્રી કુમાર કાનાણીજી, ધારાસભ્ય શ્રીમતી ઝંખનાબેનપટેલ, ઉપસ્થિતિમાં કોવિડ હોસ્પિટલ કાર્યરત કરવામાં આવી.

Member_par

BJP Membership

Small-line

Become A Party
Member

mag

Manogat

Small-line
leaders

Leader

Small-line

Social

Social Stream

Small-line

Top