આજરોજ શ્રદ્ધેય શ્રી અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતી નિમિત્તે પ્રદેશ મેડિકલ સેલ દ્વારા રાજ્યભરમાં 579 મંડળમાં નિ:શુલ્ક બલ્ડ પ્રેશર અને ડાયાબિટીસનું ચેકઅપ કરવામાં આવ્યું.
જેમાં પ્રત્યેક મંડળ દીઠ 200 લોકો સહિત સમગ્ર રાજ્યમાં 1.20 લાખથી વધુ લોકોનું નિ:શુલ્ક ચેકઅપ કરી બે વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યા.
- « Previous
- 1
- …
- 442
- 443
- 444