આજરોજ વિધાનસભા ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીના સૌ ધારાસભ્યશ્રીઓની બેઠક યોજાઈ.
આ પ્રસંગે પ્રદેશ મહામંત્રીશ્રીઓ, રાજ્યના કેબિનેટ મંત્રીશ્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં.