આજરોજ વાપી ખાતે માર્ગ-મકાન વિભાગ તથા પાણી પુરવઠા વિભાગ દ્વારા નિર્મિત વિવિધ પ્રકલ્પોનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્દહસ્તે ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરવામાં આવ્યું.

Line

આજરોજ વાપી ખાતે માર્ગ-મકાન વિભાગ તથા પાણી પુરવઠા વિભાગ દ્વારા નિર્મિત વિવિધ પ્રકલ્પોનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્દહસ્તે ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરવામાં આવ્યું.
આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, શ્રી નરેશભાઈ પટેલ, શ્રી પૂર્ણેશભાઈ મોદી, શ્રી કનુભાઈ દેસાઈ, રાજ્યકક્ષાના મંત્રી શ્રી જીતુભાઈ ચૌધરી તેમજ અન્ય આગેવાનો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યાં.

Member_par

BJP Membership

Small-line

Become A Party
Member

mag

Manogat

Small-line
leaders

Leader

Small-line

Social

Social Stream

Small-line