આજરોજ વાપી ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલની ઉપસ્થિતિમાં ભવ્ય સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું.
આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, શ્રી નરેશભાઈ પટેલ, રાજ્યકક્ષાના મંત્રી શ્રી જીતુભાઈ ચૌધરી, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ઉષાબેન પટેલ, પ્રદેશ મંત્રી શ્રીમતી શીતલબેન સોની, જિલ્લા પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા સહિત અન્ય આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.