આજરોજ વલસાડ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં પ્રશિક્ષણ વર્ગ અને પેજપ્રમુખ કાર્ડ વિતરણ તથા સન્માન કાર્યક્રમ યોજાયો.
![Line Line](https://bjpgujarat.org/wp-content/uploads/2018/06/Line.png)
આ પ્રસંગે વલસાડ જિલ્લા પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા, સાંસદ શ્રી ડૉ. કે.સી.પટેલ રાજ્યકક્ષાના મંત્રી શ્રી રમણભાઈ પાટકર, ધારાસભ્ય શ્રી કનુભાઈ દેસાઈ, શ્રી ભરતભાઈ પટેલ, શ્રી અરવિંદભાઈ પટેલ તથા બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.