આજરોજ વડોદરાના માંજલપુર ખાતે રાશન કીટનું વિતરણ માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું.

આજરોજ વડોદરાના માંજલપુર ખાતે રાશન કીટનું વિતરણ માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું.
આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી શ્રી યોગેશભાઈ પટેલ, પ્રદેશ મહામંત્રી શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ, વડોદરા મહાનગરના પ્રમુખ શ્રી વિજયભાઈ શાહ, મેયર શ્રી કેયુરભાઈ રોકડીયા તથા ધારાસભ્યશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ તેમજ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.