આજરોજ રાષ્ટ્રીય મહામંત્રી શ્રી તરુણ ચુગજીએ સુરત મહાનગરના હોદ્દેદારો સાથે મુલાકાત કરી.
આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલા, સુરત મહાનગરના અધ્યક્ષ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા તથા સુરત મહાનગરના હોદ્દેદારો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં.