આજરોજ રાષ્ટ્રીય અંધત્વ અને દૃષ્ટિખામી નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત ગુજરાતને મોતિયા-અંધત્વમુક્ત રાજ્ય બનાવવાની ઝૂંબેશનો પ્રારંભ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના શુભહસ્તે કરવામાં આવ્યો.

આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી નિમિષાબેન સુથાર, ધારાસભ્ય શ્રી શંભુજી ઠાકોર, ગાંધીનગર શહેર પ્રમુખ શ્રી રુચિરભાઈ ભટ્ટ, મેયર શ્રી હિતેશભાઈ મકવાણા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યાં.