આજરોજ માન. રાષ્ટ્રીય મહામંત્રી અને ગુજરાત પ્રભારી શ્રી ભૂપેન્દ્ર યાદવજી, મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીજી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલજી તથા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલજીની ઉપસ્થિતિમાં ધારાસભ્યશ્રીઓ અને મહામંત્રીશ્રીઓ સાથે કોરોના મહામારી અને વાવાઝોડા દરમ્યાન સરકાર અને સંગઠને કરેલી કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ.

- « Previous
- 1
- …
- 442
- 443
- 444