આજરોજ માન. પરશોત્તમભાઈ રૂપાલાનું મહેસાણા ટાઉન હોલ ખાતે વિવિધ સમાજના આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ સાથે જ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ તેમજ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની પ્રેરક ઉપસ્થિતિમાં સામાજિક તથા બૌદ્ધિક સંમેલન યોજાયું. #JanAshirwadYatra
![Line Line](https://bjpgujarat.org/wp-content/uploads/2018/06/Line.png)