આજરોજ પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે કોર કમિટીની બેઠક યોજાઈ.
![Line Line](https://bjpgujarat.org/wp-content/uploads/2018/06/Line.png)
આજરોજ પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે કોર કમિટીની બેઠક યોજાઈ. આ બેઠકમાં રાષ્ટ્રીય મહામંત્રી અને ગુજરાત પ્રદેશ પ્રભારી શ્રી ભૂપેન્દ્ર યાદવજી, પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલજી, મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીજી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલજી, કેન્દ્રીય મંત્રી શ્રી પરશોત્તમભાઈ રૂપાલાજી, સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઈ દલસાણીયાજી તથા કોર કમિટીના સભ્યો અને પ્રદેશ મહામંત્રીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.