આજરોજ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ્ ખાતે પદ્મશ્રીથી સન્માનિત તમામ વિભુતિઓનું સન્માન કરવામાં આવ્યું.
આજરોજ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ્ ખાતે પદ્મશ્રીથી સન્માનિત તમામ વિભુતિઓનું સન્માન કરવામાં આવ્યું. તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રીમતી ભારતીબેન શિયાળ, પ્રદેશ સહપ્રભારી શ્રી સુધીર ગુપ્તાજી અને સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ કારોબારી બેઠક યોજાઈ.
આ બેઠકમાં પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, શ્રી ભાગર્વભાઈ ભટ્ટ, શ્રી વિનોદભાઈ ચાવડા, શ્રી પ્રદીપસિંહ વાઘેલા, મંત્રીશ્રીઓ, સાસંદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.