આજરોજ પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ, પ્રદેશ સહપ્રભારી શ્રી સુધીર ગુપ્તાજી, પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ પદાધિકારીઓ અને મોરચા પ્રમુખ મહામંત્રીઓ સાથે બેઠક યોજાઈ.

આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, શ્રી પ્રદીપસિંહ વાઘેલા, શ્રી વિનોદભાઈ ચાવડા સહિત અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યાં.