આજરોજ પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ, સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઈ દલસાણીયા, મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, શ્રી પ્રદીપસિંહ વાઘેલા, શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ અને પ્રદેશ હોદ્દેદારશ્રીઓની હાજરીમાં આગામી કાર્યક્રમની રૂપરેખા માટે વર્ચ્યુઅલ બેઠક યોજાઈ.

- « Previous
- 1
- …
- 444
- 445
- 446