આજરોજ પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં પ્રદેશ લઘુમતી મોરચાની બેઠક યોજાઈ.

આજરોજ પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં પ્રદેશ લઘુમતી મોરચાની બેઠક યોજાઈ.
આ પ્રસંગે સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઈ દલસાણીયા, મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, શ્રી પ્રદીપસિંહ વાઘેલા, શ્રી વિનોદભાઈ ચાવડા અને લઘુમતી મોરચાના પ્રદેશ પ્રમુખ ડૉ. મોહસીનભાઈ લોખંડવાલા તેમજ લઘુમતી મોરચાના પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા.