આજરોજ પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે સાણંદના પૂર્વ ધારાસભ્ય શ્રી કમાભાઈ રાઠોડ અને તેમના સમર્થકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા.
![Line Line](https://bjpgujarat.org/wp-content/uploads/2018/06/Line.png)
આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, શ્રી પ્રદીપસિંહ વાઘેલા, કેબિનેટ મંત્રી શ્રી પ્રદીપભાઈ પરમાર તથા પ્રદેશ પદાધિકારીશ્રીઓ, આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.