આજરોજ પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલે હરિયા રોટરી હોસ્પિટલ દ્વારા સંચાલિત રોફેલ કોલેજના કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીધી અને વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું. આ સેન્ટરમાં 75 ઓક્સિજન બેડની વ્યવસ્થા છે અને 24 કલાક કાર્યરત ડૉક્ટર અને નર્સનો સ્ટાફ પણ છે. આ પ્રસંગે વિસ્તારના અને જિલ્લાના વિવિધ અગ્રણીઓએ ઉપસ્થિત રહ્યા.

આજરોજ પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલે હરિયા રોટરી હોસ્પિટલ દ્વારા સંચાલિત રોફેલ કોલેજના કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીધી અને વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું.
આ સેન્ટરમાં 75 ઓક્સિજન બેડની વ્યવસ્થા છે અને 24 કલાક કાર્યરત ડૉક્ટર અને નર્સનો સ્ટાફ પણ છે. આ પ્રસંગે વિસ્તારના અને જિલ્લાના વિવિધ અગ્રણીઓએ ઉપસ્થિત રહ્યા.
- « Previous
- 1
- …
- 442
- 443
- 444