આજરોજ પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલની અધ્યક્ષતામાં તથા પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ, શ્રી રજનીભાઈ પટેલ, શ્રી વિનોદભાઈ ચાવડા, શ્રી પ્રદીપસિંહ વાઘેલાની વિશેષ ઉપસ્થિતિમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી, મહાનગર અને જિલ્લાના પ્રમુખ તથા મહાનગર અને જિલ્લાના પ્રભારીશ્રીઓની બેઠક યોજાઈ.