આજરોજ પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ દ્વારા લીલી ઝંડી બતાવીને બીલીમોરા-વઘઈ નેરોગેજ ટ્રેનનો શુભારંભ કરવામાં આવ્યો.
આ નેરોગેજ ટ્રેન દ્વારા પ્રવાસીઓ પ્રાકૃતિક દૃશ્યોનો આનંદ માણી શક્શે અને મુસાફરોની સુવિધાઓમાં વધારો થશે.