આજરોજ પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલની અધ્યક્ષતામાં સુરત જિલ્લાની નમો એપ અને સોશિયલ મીડિયા અંગેની કાર્યશાળા યોજાઈ. આ પ્રસંગે સુરત જિલ્લા પ્રમુખ શ્રી સંદીપભાઈ દેસાઈ, ધારાસભ્ય શ્રી હર્ષભાઈ સંઘવી, શ્રી મુકેશભાઈ પટેલ તથા બહોળી સંખ્યામાં હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.
