આજરોજ પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલના વરદ્દ હસ્તે ગણદેવી ખાતે 66 કે.વી. બીગરી સબસ્ટેશનનું ભૂમિપૂજન કરવામાં આવ્યું અને પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત બીગરી વણગામ માલવણ ધોલાઈ રોડના મજબૂતીકરણના કાર્યોનું ખાતમુહૂર્ત કરાયું તથા વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજાયો.

આ પ્રસંગે નવસારી જિલ્લા પ્રમુખ શ્રી ભૂરાભાઈ શાહ, પ્રદેશ મંત્રી શ્રીમતી શીતલબેન સોની, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભીખુભાઈ આહીર તથા ધારાસભ્ય શ્રી નરેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા.
- « Previous
- 1
- …
- 442
- 443
- 444