આજરોજ પાટણ ખાતે પ્રદેશ સહપ્રભારી અને રાષ્ટ્રીય સહ-કોષાધ્યક્ષ શ્રી સુધીર ગુપ્તાજીની ઉપસ્થિતિમાં સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો.
આજરોજ પાટણ ખાતે પ્રદેશ સહપ્રભારી અને રાષ્ટ્રીય સહ-કોષાધ્યક્ષ શ્રી સુધીર ગુપ્તાજીની ઉપસ્થિતિમાં સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો.
આ પ્રસંગે કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી દશરથજી ઠાકોર, જિલ્લા પ્રભારી શ્રીમતી નૌકાબેન પ્રજાપતિ, શ્રી ગોવિંદભાઈ પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી નંદાજી ઠાકોર સહિત ધારાસભ્યશ્રીઓ, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ હાજર રહ્યાં.