આજરોજ નવસારી ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને જલાલપોરના ધારાસભ્ય આર.સી.પટેલ, નવસારી પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ, મહામંત્રી શ્રી અશ્વિનભાઈ પટેલ, શ્રી જિગ્નેશભાઈ નાયક, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભીખુભાઈ આહિર, પ્રભારી શ્રી રણજીતભાઈ ચીમના અને કાર્યકરો હાજર રહ્યાં.
![Line Line](https://bjpgujarat.org/wp-content/uploads/2018/06/Line.png)