આજરોજ જામનગર જિલ્લાના જોડિયા, લાલપુર તાલુકાના તથા જામજોધપુર શહેર અને તાલુકાના કાર્યાલયનું લોકાર્પણ પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલના શુભહસ્તે વર્ચ્યુઅલી કરવામાં આવ્યું.

આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા, કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, સાંસદ શ્રીમતી પૂનમબેન માડમ, પ્રભારી મંત્રી શ્રી બ્રિજેશભાઈ મેરજા, જિલ્લા પ્રમુખ શ્રી રમેશભાઈ મુંગરા સહિત હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.